• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

એક મહિનાની શાંતિ બાદ ફરી યુદ્ધ શરૂ

અમેરિકાના લારક ટાપુ પર હુમલા બાદ ઈરાને મિસાઈલો ઝીંકી

વોશિંગ્ટન, તા. 31 : અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકન સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિત ઈરાનના લારક ટાપુ પર મોટો હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક