અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : ભારતમાં મહિલા આરક્ષણ વિધેયકના ખરા હત્યારા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં યોજેલો `છાત્રો કી ગુંજ' વાસ્તવમાં `જુઠ કી ગુંજ' હતો. રાહુલ ગાંધી યુવતીઓને કહે છે કે તમારા પરિવાર વિરુદ્ધ બળવો કરો. ભારત દેશ પિતૃસત્તાક છે. આ દેશમાં મહિલાઓને મહત્ત્વ......