વાર્ષિક લક્ષ્યના 26.8 ટકા થઈ
નવી દિલ્હી, તા. 31 (એજન્સીસ) : વર્તમાન નાણાં વર્ષ 2026-27ના પ્રથમ ચાર મહિનામાં એટલે કે એપ્રિલથી જુલાઈ દરમિયાન કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ રૂા. 4.55 લાખ કરોડ રહી છે. આ રકમ સમગ્ર નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલા રૂા. 16.96 લાખ કરોડના......