• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

મલાડમાં કારે 20 લોકોને કચડયા; મહિલા વકીલનું મૃત્યુ

આરોપીને કસ્ટડીમાં વીઆઈપી સુવિધા આપવાનો આરોપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : મલાડ (પશ્ચિમ)માં એસ વી રોડ પર રવિવારે રાત્રે આઠ વાગ્યે એક પૂરપાટ વેગે જઈ રહેલી કારે ત્રણ રિક્ષા અને એક મોટરસાઈકલને અડફેટે લઈ 20 લોકોને કચડવાની ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં લોકોને ગંભીર ઈજા થવા ઉપરાંત વકીલ પ્રિયંકા મયંક......

ઇ-પેપરના નવા શુલ્ક