• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

`દાયરા'ના ટ્રેલર લૉન્ચમાં કરીના કપૂર ખાન ગુસ્સે થઈ ગઈ

મેઘના ગુલઝારની ફિલ્મ દાયરાના ટ્રેલર લૉન્ચમાં કલાકારો પૃથ્વીરાજ સુકુમારન અને કરીના કપૂર ખાન સહિત તમામ કલાકાર કસબીઓ હાજર હતા. ઈવેન્ટમાં ફોટોગ્રાફરોનો પણ શંભુમેળો જોવા મળ્યો હતો. દરેકમાં કલાકારોની તસવીરો લેવાની હોડ લાગી હતી. દરમિયાન એન્ટ્રી વખતે......

ઇ-પેપરના નવા શુલ્ક