• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

`આત્મનિર્ભર ભારત' : ભારતીય નૌકાદળમાં `આઈએનએસ નિપુણ' સત્તાવાર સામેલ

મુંબઈ, તા. 31 : ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ એક સીમાચિહ્નરૂપ ઉમેરો થયો છે. મુંબઈના નેવલ ડૉકયાર્ડ ખાતે નૌકાદળ વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથનની ઉપસ્થિતિમાં આઈએનએસ નિપુણને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ.....

ઇ-પેપરના નવા શુલ્ક