• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

પર્યુષણપર્વમાં ટિફિનમાં કાંદા-લસણ, બટાટાના ખાદ્ય પદાર્થો ન લાવશો

મીરા રોડમાં સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કરાયેલી અપીલ ચર્ચામાં

મુંબઈ, તા. 10 : જૈનોના પર્યુષણપર્વ નિમિત્તે ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની મીરા રોડ (પૂર્વ)માં સ્થિત સેવન સ્કવેર ઍકૅડેમી સ્કૂલના વિદ્યાર્થીઓને ટિફિનમાં કાંદા, લસણ, બટાટા, બીટ જેવા કંદમૂળના ખાદ્યપદાર્થ......