એફડીએનું ફરમાન; શિશુના ફૂડ પ્રોડક્ટસના પૅકેટ ઉપર લખવું પડશે
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રમાં શિશુના ફૂડ પ્રોડક્ટ્સ કંપનીઓ માટે નવજાત માટેના ફૂડના ડબ્બા ઉપર ‘બાળક માટે માતાનું દૂધ શ્રેષ્ઠ છે,’ એવું લખવાનું ફરજિયાત કરાયું છે. નવજાત કે સ્તનપાન કરતા બાળકો માટે આરોગ્યપ્રદ ખોરાકના ઉત્પાદનોની કેટલીય કંપનીઓ છે, એમને હવે પોતાની પ્રોડક્ટ્સના ડબ્બા ઉપર આવું ફરજિયાત......