વડા પ્રધાને `મન કી બાત'માં સિદ્ધિ બિરદાવી હતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના આદિવાસી સમુદાય અને વન્યજીવન સાથે જોડાયેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે બનેલા શબરી નેચરલ્સને તેના સુંદર પૅકાજિંગ માટે જી-માર્ક ગ્લોબલ ડિઝાઈન એવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ એવૉર્ડનો ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં......