• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ભારતમાં જોવા મળતા ચાર પ્રકારના રીંછની ગણતરી કરાશે

મુંબઈ, તા. 26 : ભારતમાં જોવા મળતી રીંછની ચારે પ્રજાતિની સંખ્યા નક્કી કરવા માટે દહેરાદૂન સ્થિત ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા અભ્યાસ કરવામાં આવશે. એમાં મુખ્યત્વે સંરક્ષિત વિસ્તારોમાં માનવ અને રીંછ વચ્ચેના સંઘર્ષની સમીક્ષા કરવામાં આવશે. આ અભ્યાસ દ્વારા રીંછની સંખ્યા નક્કી થવામાં આશરે પાંચ વર્ષનો સમય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ