• રવિવાર, 22 નવેમ્બર, 2026

દાદર રેલવે નહીં, મેટ્રો સ્ટેશનને ચૈત્યભૂમિ નામ અપાશે

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈના દાદર મેટ્રો સ્ટેશનને ચૈત્યભૂમિનું નામ આપવામાં આવશે. વિધાન ભવન ખાતેની એક બેઠકમાં ફડણવીસે અધિકારીઓને સૂચના આપી હતી કે છઠ્ઠી ડિસેમ્બરે ચૈત્યભૂમિ ખાતે આવનારા સમર્થકોને સ્વચ્છતા, સુરક્ષા, પરિવહન સહિતની તમામ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ