• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

ભારતીય બજારમાં ફરી આવશે ચીની કંપનીઓ

નવી દિલ્હી, તા. 9 : ભારત સરકાર ચીનની એવી કંપનીઓ ઉપરથી પ્રતિબંધ હટાવવાની યોજના બનાવી રહી છે જે સરકારી કોન્ટ્રાક્ટ માટે બોલી લગાડે છે. સૂત્રો અનુસાર નાણા મંત્રાલય એવા નિયમોને ખતમ.....