નવી દિલ્હી, તા.30: સુરક્ષા ખતરાને ધ્યાને રાખીને ચીન હવે પોતાની રાજધાની બીજિંગને `નો ડ્રોન ઝોન'માં તબદિલ કરવાં જઈ રહ્યું છે. સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ચીની અધિકારીઓએ બીજિંગમાં ડ્રોનનાં વેચાણ ઉપર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 1મે 2026થી લાગુ થશે અને આનાં આકરા નિયમો અનુસાર....