• બુધવાર, 29 જુલાઈ, 2026

પચીસ ટકા એલપીજી અમેરિકાથી આયાત કરશે ભારત

નવી દિલ્હી, તા.28: રાંધણગેસ-એલપીજી માટે ખાડી દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવા ભારત અમેરિકાથી એલપીજીની આયાત વધારવા વિચારણા કરી રહ્યું છે. અહેવાલો ભારત વર્ષ 2027માં અન્ય દેશો પાસેથી ખરીદવામાં આવનાર એલપીજીમાંથી લગભગ ચોથો ભાગ (25 ટકા) અમેરિકા પાસેથી આયાત કરવાની યોજના બનાવી રહ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક