• બુધવાર, 29 જુલાઈ, 2026

વિન્ડિઝના જસ્ટિન ગ્રીવ્સનો પાંચ વિકેટ મેડન ઓવરનો રેકૉર્ડ

તોરબા (ત્રિનિદાદ), તા. 28 : વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે પાકિસ્તાન સામેના પ્રથમ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે સતત પાંચ વિકેટ મેડન ઓવર ફેંકી હતી. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં આવું કરનારો જસ્ટિન ગ્રીવ્સ પહેલો બોલર બન્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડના સ્ટૂઅર્ટ બ્રોડે સતત ચાર વિકેટ મેડન ઓવર ફેંકી....

ઇ-પેપરના નવા શુલ્ક