• બુધવાર, 29 જુલાઈ, 2026

પામતેલ વાયદામાં બીજા દિવસે ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.28 : મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે ઘટાડો હતો. હરીફ તેલ અને ક્રૂડના ભાવમાં ઘટાડાનું દબાણ હતું. મલેશિયન પામતેલનો ઓકટોબર કોન્ટ્રાક્ટ 30 રીંગીટ ઘટીને 4643ની સપાટીએ બંધ થયો હતો. ચીનના ડાલિયન બજારમાં સૌથી વધુ સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ 1.28 ટકાનો ઘટાડો હતો. જ્યારે તેનો પામતેલ કોન્ટ્રાક્ટ 1.2 ટકા તૂટયો....

ઇ-પેપરના નવા શુલ્ક