મુંબઈ, તા. 28 (એજન્સીસ) : બૅન્ક અૉફ બરોડા ઉપર થયેલા સાયબર હુમલામાં કથિત રીતે 1 ટેરાબાઇટ ડેટાની ચોરી થઈ અને તે ડાર્કનેટ ઉપર જાહેર થઈ હોવાનું કહેવાય છે ત્યારે બૅન્કે તેની રૂા. 750 કરોડની સાયબર ઇન્સ્યોરન્સ પૉલિસી અંતર્ગત વળતર માટે દાવો કર્યો છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. બૅન્ક અૉફ બરોડા (બીઓબી) એ અગ્રણી વીમા....