1 ટેરાબાઇટ (વન ટીબી)નો કીમતી ડેટા લીકની જવાબદારી હેકિંગ ગ્રુપ ટ્રિપલ એકસે સ્વીકારી
મુંબઈ, તા. 28 : સરકાર હસ્તક બૅન્ક અૉફ બરોડા (બીઓબી) ઉપર થયેલા સાયબર એટેકમાં
લગભગ 1 ટેરાબાઇટ (1 ટીબી) જેટલો ડેટા ડાર્ક વેબ ઉપર મફતમાં લીક થયા બાદ બૅન્ક દ્વારા
ગહન ફૉરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ડેટામાં વિવિધ ગ્રાહકો અને કૉર્પોરેટ બૅન્કિંગની
સંવેદનશીલ માહિતી હતી જે લીક થતાં બૅન્કિંગ ક્ષેત્ર અને....