• બુધવાર, 29 જુલાઈ, 2026

રૂા. બાર લાખમાં પરીક્ષા કેન્દ્ર આપવાની અૉફરની ક્લિપ અંગે પોલીસમાં ફરિયાદ

મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુકને રૂા. 12 લાખ ચૂકવીને `િવશેષ' પરીક્ષા કેન્દ્ર ફાળવવાની અૉફર કરતી અૉડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેના પગલે મહારાષ્ટ્ર સીઈટી સેલને પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. આ અૉડિયો ક્લિપને પગલે કેટલાંક વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિપક્ષ કૉંગ્રેસે મહારાષ્ટ્ર....

ઇ-પેપરના નવા શુલ્ક