• બુધવાર, 29 જુલાઈ, 2026

કંગનાએ જેન-ઝી યુવતીઓને ગટર છાપ કહેતા વિવાદ

સીજેપીએ કહ્યું, રનૌતને કોઈ ગંભીરતાથી લેતું નથી

નવી દિલ્હી, તા. 28 : ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર વિવાદ સર્જ્યે છે. દેખાવકાર જેન-ઝીની યુવતિઓને કંગનાએ `જનરેશન ગટર' તરીકે ઓળખાવતાં નારાજી ફેલાઈ છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, કંગના રનૌતની સલાહ તેમની પોતાની પાર્ટીના સભ્યો પણ લેતા....

ઇ-પેપરના નવા શુલ્ક