કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં હાઇ જમ્પમાં રજત ચંદ્રક જીતનાર સર્વેશ કુમાર ભારતનો પહેલો ઍથ્લેટ
પેરા વેઇટ લિફ્ટિંગમાં શર્મિલા ધનખડેએ તિરંગો લહેરાવ્યો
ગ્લાસગો તા.28: ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સનો ગઇકાલનો પાંચમો દિવસ ભારત માટે શાનદાર
રહ્યો હતો. ભારતીય પેરા વેઇટ લિફટર્સ શર્મિલા ધનખડેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે
સર્વેશ કુમાર હાઇ જમ્પમાં કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક જીતનાર ભારતનો પહેલો એથ્લેટ
બન્યો હતો. ભારતના છઠ્ઠા દિવસે કુલ 10 ચંદ્રક થયા છે અને મેડલ....