મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : `નીટ'નું પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણ અંગે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં થયેલા આંદોલનમાં સહભાગી થનારાઓ વિરુદ્ધની એફઆઈઆર અને નોટિસ પાછી ખેંચી લેવામાં આવે એવી માગણી શિવસેના (ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ કરી છે. આદિત્ય ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં એન્જિનિયરિંગ....