• બુધવાર, 29 જુલાઈ, 2026

આઈએફએફએમમાં રેખાને એક્સેલન્સ ઈન સિનેમા એવૉર્ડ

હિન્દી સિનેમાની દિવા તરીકે ઓળખાતી અભિનેત્રી રેખા ઈન્ડિય ફિલ્મ ફેસ્ટિવલ અૉફ મેલબર્નમાં અતિથી વિશેષ તરીકે હાજર રહેશે અને તેને એક્સેલન્સ ઈન સિનેમા પુરસ્કાર એનાયત થશે. આ ફેસ્ટિવલમાં રેખાની ફિલ્મ ઉમરાવ જાન દર્શાવવામાં આવશે.  મુઝ્ફર અલી દિગ્દર્શિત ઉમરાવ જાન રેખાની કારકિર્દીની સર્વોત્તમ ફિલ્મોમાંની એક....

ઇ-પેપરના નવા શુલ્ક