• બુધવાર, 29 જુલાઈ, 2026

વિન્ડિઝ-પાક. ટેસ્ટ રોમાંચક : બન્ને ટીમને જીતની તક

15 રનમાં પાંચ વિકેટ ગુમાવતા પાકિસ્તાન 282 રને ઓલઆઉટ

બીજા દાવમાં વિન્ડિઝે 126 રનમાં 7 વિકેટ ગુમાવી 

તોરાબો (ત્રિનિદાદ), તા.28: વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. મેચના ત્રીજા દિવસે એક સમયે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયેલી પાકિસ્તાની ટીમે 15 રનની અંદર પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી પાક. ટીમ પહેલા દાવમાં 282 રને ઓલઆઉટ થઇ હતી. જેથી વેસ્ટ ઈન્ડિઝને 29 રનની....

ઇ-પેપરના નવા શુલ્ક