• બુધવાર, 29 જુલાઈ, 2026

એનએસઈ જુલાઈ એક્સપાયરીમાં નિફ્ટી ફ્લૅટ, આઇટી બૅન્કિંગમાં સામસામા રાહ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : ઈરાન અને અમેરિકાનો સંઘર્ષ ત્રણ દિવસથી અટક્યો હોવા છતાં બન્ને પક્ષો લશ્કરી તૈયારી વધારી રહ્યાના અને ઈરાનમાં સરકાર વિરોધી બે દેખાવકારોને જાહેરમાં ફાંસી અપાયાના સમાચાર ઈરાનમાં આંતરિક મોરચે બધું સમુંસૂતરું ન હોવાનો ઇશારો કરે છે. ઈરાન ફક્ત મધ્યસ્થીઓ દ્વારા જ યુએસ સાથે વાટાઘાટો કરવા પર અડગ....

ઇ-પેપરના નવા શુલ્ક