• બુધવાર, 29 જુલાઈ, 2026

રોકડ કાંડ : જસ્ટિસ વર્માના કેસની સુનાવણીમાંથી અલગ થયા જસ્ટિસ શીલ

નવી દિલ્હી, તા.28: રોકડ જપ્તી મામલે વિવાદમાં આવેલા અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સંબંધિત નવી અરજીની સુનાવણીમાંથી જસ્ટિસ શીલ નાગૂએ પોતાને અલગ કરી લીધા છે. હવે આ મામલો ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્ય કાંત સમક્ષ મોકલવામાં આવ્યો છે. હવે તેઓ નક્કી કરશે કે આ કેસની....

ઇ-પેપરના નવા શુલ્ક