• બુધવાર, 29 જુલાઈ, 2026

`મહારાની' બનીને ફરી આવી રહી છે હુમા કુરેશી

અભિનેત્રી હુમા કુરેશી વિવિધ કારણોસર ચર્ચામાં છે. તેના અંગત જીવન ખાસ તો પ્રેમજીવન વિશે ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લે રજૂ થયેલી તેની ફિલ્મ બેબી ડુ ડાઈ ડુને પણ સાધારણ સફળતા મળી છે. આમ છતાં હુમા વિવિધ પ્રકારના પાત્રો ભજવીને પ્રેક્ષકોને પ્રબાવવિત કરતી રહી છે. આ ફિલ્મમાં હુમાએ મૂક-બધિર કૉન્ટ્રેક્ટ કિલર બેબી કરમરકરની....

ઇ-પેપરના નવા શુલ્ક