કેન્દ્ર, આઠ રાજ્યને નોટિસ : પોલીસ કાર્યવાહીની થશે તપાસ
નવી દિલ્હી, તા. 28 : દિલ્હીના જંતરમંતર પર થયેલાં વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા
મામલાઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરના અને જેમના કોઇ ગુનાહિત
રેકર્ડ નથી એવા દેખાવકારોને તાત્કાલિક છોડી મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ પોલીસ
કાર્યવાહીથી જોડાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ અને તમામ....