• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

નાસાએ 16 લાખ કિમી દૂર મોકલ્યું ટેલીસ્કોપ

હજારો સુપરનોવા, આકાશગંગા અને ગ્રહોની શોધ કરવામાં સક્ષમ

નવી દિલ્હી, તા. 31 : નાસાનું સૌથી નવું અને આધુનિક દૂરબીન અંતરીક્ષ માટે રવાના થઈ ચૂક્યું છે. જેનો હેતુ બીજા તારાઓની આસપાસ રહેલા ગ્રહોની શોધ કરવી, રહસ્યમયી ડાર્ક એનર્જીનો અભ્યાસ કરવો અને બ્રહ્માંડનું અત્યારસુધીનું વ્યાપક સર્વેક્ષણ......

ઇ-પેપરના નવા શુલ્ક