મોદી પેરિસમાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાયા
નવી દિલ્હી, તા. 7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેરિસના સ્વામીનારાયણ મંદિરના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદીએ `વસુધૈવ કટુંબકમ'ની ભાવનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ મંદિર સદીઓ સુધી બન્ને દેશ વચ્ચે.....