• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

2029ના વડા પ્રધાનપદ માટે રાહુલ ગાંધીના નામથી વિપક્ષની છાવણીમાં હલચલ

પંજાબમાં ભાજપની નશા મુક્તિ યાત્રાની તૈયારી, ઉત્તરાખંડમાં કૉંગ્રેસ રસ્તા પર 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા. 7 : દેશના રાજકારણમાં સોમવારનો દિવસ ઘણી ઘટનાઓને કારણે વિશેષ રહ્યો હતો. સંસદમાં સરકાર અને વિપક્ષો વચ્ચેની ખેંચતાણી અસર હજુ સંપૂર્ણ નાબૂદ થઈ નથી. ત્યાં તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીઓનાં નગારાઓએ રાજકીય પક્ષોને રાજ્યોમાં સક્રિય......