• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

મોદી અને પુતિનની `કારપ્લોમસી'

આર્મર્ડ લિમોઝીનમાં સાથે પ્રવાસ કર્યો

નવી દિલ્હી, તા. 11 (એજન્સીસ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વિપક્ષીય મંત્રણા બાદ ભારત મંડપમ ખાતે ઇનઓપરોમ પ્રદર્શનમાં જવા આજે પુતિનની આર્મર્ડ લિમોઝીનમાં રવાના થયા......