• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

બ્રિકસ સમિટ અંગે કૉંગ્રેસમાં મતભેદ : ભારતને શું મળ્યું ?

ચિદમ્બરમના સવાલનો શશી થરૂરે આપ્યો જવાબ

નવી દિલ્હી, તા. 11 : ભારતમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલનને લઈને કોંગ્રેસની અંદર વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પર પ્રહાર કરવાની નવી તક મળી ગઈ છે. એક તરફ વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સમિટથી ભારતને.....