• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

1000ની નવી નોટ બહાર પડયાનો દાવો ખોટો

નવી દિલ્હી, તા. 27 : સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં 1,000ની નવી નોટો જોવા મળે છે. આ પોસ્ટ શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) દ્વારા 1,000ની નવી નોટો જારી કરવામાં આવી છે. આ દાવાની ખરાઈમાં પીઆઈબી દ્વારા પણ આ દાવાને ખોટો ગણાવાયો  છે. આ પોસ્ટ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ