બલૂચિસ્તાન પ્રાંતમાં બીએલએના હુમલામાં 18 જવાનોનાં મૃત્યુ
ઈસ્લામાબાદ, તા. 13 : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાના એક કેમ્પ ઉપર ફિદાયીન હુમલો થયો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ 12મી નવેમ્બરના રોજ મસ્તુંગના કંદાવા વિસ્તારમાં પાકિસ્તાની સેનાના કેમ્પ ઉપર થયેલા હુમલાની જવાબદારી સ્વિકારી હતી. આ હુમલામાં 18 જવાનો માર્યા......