યુપી-પંજાબમાં બદલાતાં રાજકીય સમીકરણો
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : દેશના રાજકારણમાં શુક્રવારે સંસદના સંભવિત વિશેષ સત્રથી લઈને રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સુધીના અનેક મુદ્દાઓ પર હલચલ જોવા મળી હતી. મહિલા અનામત કાયદો અને લોકસભા બેઠકોના સીમાંકનને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેના મતભેદો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં......