બારબાડોસ તા.6: આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસની વન ડે શ્રેણીની વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર થઇ છે. આ પ્રવાસમાં વિન્ડિઝ ટીમ કુલ 6 ઇન્ટરનેશનલ વન ડે મેચ રમશે. આ મુકાબલા કેરેબિયન ટીમ માટે 2027ના વર્લ્ડ કપમાં કવોલીફાય થવા માટે ઘણા મહત્વના બની રહેશે. ટીમનો કેપ્ટન સાઇ હોપ.....