ફૅશનની અૉસ્કાર તરીકે જાણીતી મેટ ગાલા ઈવેન્ટમાં ભારતીય સિતારાઓ ઝળહળી ઉઠયા હતા. ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ અૉફ આર્ટમાં દર વર્ષે મે મહિનાના પ્રથમ સોમવારે દુનિયાની સૌથી મોટી ફૅશન ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લઈ દુનિયાભરની દિગ્ગજ સેલિબ્રટીઝ પોતાનો સ્ટાઈલિશ.....