§ વૈશ્વિક સ્તરે નવા અૉર્ડર્સમાં જોરદાર ઉછાળો
નવી દિલ્હી, તા.
6 : ભારતના સેવાક્ષેત્રની ગતિવિધિઓ એપ્રિલમાં વધી હતી, કારણ કે નવા અૉર્ડરના પ્રવાહમાં
ઝડપી વધારો થયો હતો અને તેના કારણે રોજગારીમાં પણ ઝડપથી વધારો થયો હોવાનું ખાનગી સર્વેક્ષણમાં
મંગળવારે જણાવાયું હતું. એપ્રિલમાં સિઝન પ્રમાણે એડજસ્ટ થતો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીઝ
પીએમઆઈ બિઝનેસ.....