નવીદિલ્હી, તા. 6 : ભારતમાં હવે પાકિસ્તાન ઉપર આક્રમણની ઘડીઓ ગણાય રહી હોય એટલી હદે ઉચ્ચસ્તરિય બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ પાકિસ્તાન હજી પણ સતત અંકુશરેખાએ શત્રવિરામનું ઉલ્લંઘન કરીને સરહદો સળગતી રાખીને ઉશ્કેરણી કરી રહ્યું છે. સોમવારની રાતે ફરીથી પાક. સેનાએ કુપવાડા, બારામુલ્લા, પૂંચ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની.....