§ રૂા. 458 કરોડના ખર્ચે મેડિકલ કૉલેજ સ્થપાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 6
(પીટીઆઈ): પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતી નિમિત્તે ફડણવીસ સરકારે એમના
જન્મસ્થાન ચૌંડીમાં પ્રધાનમંડળની બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સોમનાથ સહિત જાણીતા
હિંદુ મંદિરોના જીર્ણાદ્ધારનું કામ કરનારા ઇંદોરની રાણીના જીવન પર ફિલ્મ બનાવવી તથા
ઘનગર.....