આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 6
: પ્લૅઅૉફ્ફમાં સ્થાન બનાવવા માટે ઘરઆંગણે મસ્ટ-વિન મૅચમાં મુંબઈના બેટ્સમેનો ગુજરાતના
સ્પિન આક્રમણ સામે ઊણા ઉતરતા આઠ વિકેટે 155 રન કરી શક્યા હતા તથા વાનખેડે ખાતે આ સિઝનમાં
પ્રથમ બાટિંગ કરતા ત્રીજા ક્રમનો લૉએસ્ટ સ્કૉર નોંધાવ્યો હતો. વિલ જૅક્સની અડધી સદી
અને સૂર્યકુમારના 35 રનની.....