મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : વર્ષ 2016ના બીલ્ડર ખંડણી માગવાના કેસમાં ફરિયાદ પક્ષને આંચકો આપતા `મકોકા' કોર્ટે ગૅંગસ્ટર સુરેશ પૂજારી અને અન્ય 11 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તપાસકારો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાં હોવાની કોર્ટે નોંધ લીધી હતી. વધુમાં, કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ફરાર આરોપીઓ સામે ટ્રાયલ ચાલુ રાખવાનો.....