• ગુરુવાર, 08 મે, 2025

વરસાદથી બદલાયા પ્લેઅૉફના સમીકરણ : હૈદરાબાદ બહાર, દિલ્હી મઝધારમાં

હૈદરાબાદ તા.6: સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સનો ગઇકાલનો મેચ વરસાદને લીધે અનિર્ણિત રહ્યો હતો. આથી બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. આ સાથે જ ગત સીઝનની રનર્સ અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફ રેસની બહાર થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા ચેન્નાઇ અને રાજસ્થાન બહાર થઇ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ