• ગુરુવાર, 08 મે, 2025

પાકિસ્તાનનાં સમર્થનમાં ઈસ્લામિક દેશોનું સંગઠન

§  ઓઆઈસીએ કહ્યું ભારતના આરોપો નિરાધાર

ન્યૂયોર્ક, તા. 6 : ગાઝામાં યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહેલા ઈસ્લામિક દેશોનાં સંગઠન ઓઆઈસીએ ભારતને પાકિસ્તાન વિરોધી કાર્યવાહી સામે ચેતવણી આપી છે. ઓઆઈસી દ્વારા પાકિસ્તાન ઉપર ભારતે મૂકેલા આરોપોને નિરાધાર ગણાવ્યા છે. ઓઆઈસીએ સૂફિયાણી સલાહ આપતા કહ્યું હતું કે, આવા પાયા વગરનાં આરોપોનાં કારણે ક્ષેત્રીય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ