અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6
: સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ 2024-25 માટે એરંડાના ઉત્પાદનમાં
તીવ્ર ઘટાડાનો અંદાજ લગાવ્યો છે. વર્ષ 2024-25ની સિઝન માટે એરંડાના ઉત્પાદનના બીજા
અંદાજમાં, મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં એરંડાનું ઉત્પાદન 15.6 લાખ ટન થશે. પ્રથમ અંદાજ
18.2 લાખ ટન ઉત્પાદનનો....