• ગુરુવાર, 08 મે, 2025

માર્ગ અકસ્માતમાં હવે રૂ. દોઢ લાખ સુધીની કૅશલેસ સારવાર

§  કેન્દ્રની વધુ એક યોજના અમલમાં

નવી દિલ્હી, તા. 6 : માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે કેન્દ્ર સરકારે એક નવી યોજના લાગુ કરી છે. કેન્દ્ર સરકારે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એકિસડેન્ટ વિકટીવ સ્કિમ 2025 લોન્ચ કરી છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્તોને રૂ.1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળી શકશે. માર્ગ પરિવહન અને હાઈ વે બાબતના મંત્રાલયે સોમવારથી આ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ