• ગુરુવાર, 08 મે, 2025

બૅન્ક અૉફ બરોડાનો અત્યાર સુધીમાં સૌથી વધુ ચોખ્ખો નફો

§  વૈશ્વિક બિઝનેસ રૂા. 27 લાખ કરોડ કરતાં વધુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : બૅન્ક અૉફ બરોડાએ વર્ષ 2024-25માં અત્યાર સુધીનો સૌથી વધુ ચોખ્ખો નફો કર્યો છે. બૅન્ક અૉફ બરોડનો ચોખ્ખો નફો વર્ષ 2024-25માં 10 ટકા વધીને રૂા. 19,581 કરોડનો થયો છે. માર્ચ, 2025ના અંતે બૅન્કનો વૈશ્વિક બિઝનેસ રૂા. 27 લાખ કરોડ કરતાં વધારે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ