અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
6 : સોનાના ભાવમાં ફરીથી આક્રમક તેજી શરૂ થઇ છે. મંગળવારે બે સપ્તાહની ટોચ પર ભાવ પહોંચ્યા
હતા. ટ્રમ્પ દ્વારા ફરીથી ટેરિફ અંગે અનાબશનાબ નિવેદનો શરૂ કરવામાં આવતા સલામત રોકાણની
માગમાં એકદમ વધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3380 ડોલર સુધી પહોંચી ગયો....