અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6
: જોગેશ્વરી (પશ્ચિમ)ના ઓશિવીરા વિલેજ ખાતે સુધરાઈના કબજા હેઠળની ખુલ્લી જમીન પર મદરેસાનું
બાંધકામ ગેરકાયદે છે કે કેમ તેની ખાતરી કરવા અને તેનું સર્વેક્ષણ કરવા બૉમ્બે હાઈ કોર્ટે
બીએમસીને આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધ અને મકરંદ કર્ણિકે આદેશ આપ્યો
હતો કે.....